કયા સમયગાળામાં જીવ ઉદ્દભવ્યો?

  • A
    પ્રોટેરોઝોઈક
  • B
    મેસોઝોઈક
  • C
    પ્રીકેમ્બ્રીઅન
  • D
    કોએનોઝોઈક

Explore More

Similar Questions

પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ સમયે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો હતો?

કયા વૈજ્ઞાનિકે જીવનની ઉત્પત્તિ માટે સૌથી વધુ તર્કસંગત જૈવ-રાસાયણિક સિદ્ધાંત આપ્યો?

જીવનની ઉત્પત્તિના સંદર્ભમાં, પૃથ્વી પર પદાર્થો કયા ક્રમમાં દેખાયા?

લુઈ પાશ્ચર સ્વયંભૂ સર્જન (spontaneous generation) ના સિદ્ધાંતને ખોટો સાબિત કરવામાં સફળ રહ્યા કારણ કે:

જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે:
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિતદ્રવ્ય વિહીન અને અજારક શ્વસન કરતા હતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતા કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરતા ન હતા.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo