વનસ્પતિઓમાં ખોરાક કયા સ્વરૂપે વહન પામે છે?

  • A
    સુક્રોઝ
  • B
    ફ્રુક્ટોઝ
  • C
    ગ્લુકોઝ
  • D
    લેક્ટોઝ

Explore More

Similar Questions

જલવાહક પેશીમાં પદાર્થોનું વહન એકમાર્ગી હોય છે, જ્યારે અન્નવાહક પેશીમાં તે દ્વિમાર્ગી હોય છે. સમજાવો.

"ઓછા તાપમાને સ્થળાંતર (translocation) થતું નથી" આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

અન્નવાહકરસ (phloem sap) મુખ્યત્વે શેનો બનેલો હોય છે?

અન્નવાહક (phloem) દ્વારા વહન સમજાવો.

$A$ : અન્નવાહક (phloem) માં સ્થળાંતર દ્વિ-માર્ગી (bidirectional) હોય છે.
$R$ : સ્ત્રોત (source) અને સિંક (sink) વચ્ચેનો સંબંધ પરિવર્તનશીલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo