પરિવહનની કઈ પદ્ધતિમાં કોષરસસ્તરને વાહક અણુની જરૂર પડતી નથી?

  • A
    સક્રિય પરિવહન
  • B
    સાધ્ય પ્રસરણ
  • C
    સરળ પ્રસરણ
  • D
    $Na^+ - K^+$ પંપ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાંદ્રતા ઢાળની વિરુદ્ધ થતી નથી?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. પ્રસરણ$I$. ઢોળાંશની દિશામાં, પ્રોટીન સાથે
$Q$. સાનુકૂલિત વહન$II$. ઢોળાંશની વિરુદ્ધ દિશામાં
$R$. સક્રિય વહન$III$. ઢોળાંશની દિશામાં, પ્રોટીન વગર

$ATP$ ના અભાવથી નીચેનામાંથી કઈ પ્રક્રિયા તરત જ પ્રભાવિત થાય છે?

પ્રસરણ (Diffusion) ની વ્યાખ્યા આપો અને તેના ગુણધર્મો લખો.

નીચે એક કોષ્ટક આપેલ છે. ખાલી જગ્યાઓ પૂરો.
ગુણધર્મસરળ પ્રસરણસાધ્ય વહનસક્રિય વહન
અત્યંત પસંદગીમાનનાહા...
ઉર્ધ્વગામી વહન......હા
$ATP$ ની જરૂરિયાત.........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo