નીચેનામાંથી કોની આંખો રાત્રે ચમકતી નથી?

  • A
    બિલાડી
  • B
    સિંહ
  • C
    માણસ
  • D
    માછલી

Explore More

Similar Questions

વૃદ્ધાવસ્થામાં જોવા મળતી આંખની સામાન્ય ખામી ....... છે.

ટૂંકમાં જવાબ આપો:
$(a)$ તમે કોઈ વસ્તુનો રંગ કેવી રીતે પારખો છો?
$(b)$ આપણા શરીરનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે?
$(c)$ આંખ રેટિના (નેત્રપટલ) પર પડતા પ્રકાશના જથ્થાનું નિયમન કેવી રીતે કરે છે?

શંકુકોષો (cones) માં રહેલું આયોડોપ્સિન (iodopsin) શેના માટે સંવેદનશીલ છે?

માનવ આંખના પ્રકાશ-સંવેદનશીલ દંડાકાર કોષોમાં જોવા મળતું જાંબલી-લાલ રંગનું પ્રોટીન રોડોપ્સિન,એ કોનું વ્યુત્પન્ન છે?

કનીનિકા (Iris) ની રચનામાં કયા સ્નાયુઓ આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo