નીચેનામાંથી શેમાં બહુપક્ષ્મધારી/બહુશાખીય (multiciliated/multiflagellated) પુજન્યુઓ (antherozoids) જોવા મળે છે?

  • A
    રિક્સિયા અને ફ્યુનારિયા
  • B
    ટેરિસ અને સાયકસ
  • C
    રિક્સિયા અને સાયકસ
  • D
    માર્કેન્શિયા અને રિક્સિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો સમાવેશ અપુષ્પી (Cryptogams) વનસ્પતિઓના જૂથમાં થતો નથી?

નીચેનામાંથી કયામાં ગેમેટોફાઇટિક (જન્યુજનક) વનસ્પતિ દેહ અવાહક (nonvascular) હોય છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ઓસિલેટોરિયા$(p)$ પૂર્વદેહ (Prothallus)
$(b)$ સાયકસ$(q)$ કોષદિવાલ કાઇટીનયુક્ત
$(c)$ હંસરાજ (Fern)$(r)$ આદિ પ્રકારના પુષ્પો
$(d)$ યીસ્ટ$(s)$ ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે

કોલમ $X$ અને કોલમ $Y$ ની વસ્તુઓને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$ (વનસ્પતિ સમૂહ)કોલમ $Y$ (લક્ષણો)
$(1)$ લીલ$(P)$ કવકજાળ
$(2)$ ફૂગ$(Q)$ ફક્ત પવન દ્વારા પરાગનયન
$(3)$ ત્રિઅંગી$(R)$ સુકાય તંતુમય,પટ્ટીમય
$(4)$ અનાવૃત બીજધારી$(S)$ પૂર્વદેહ ચપટો

નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo