નીચેનામાંથી શેમાં રંગીન આયનો બનાવવાની વૃત્તિ મહત્તમ છે?

  • A
    $s-$ બ્લોક તત્વો
  • B
    $d-$ બ્લોક તત્વો
  • C
    $p-$ બ્લોક તત્વો
  • D
    $f-$ બ્લોક તત્વો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?

સંક્રાંતિ તત્વોનું સામાન્ય ઇલેક્ટ્રોનિક સંરૂપણ ..... છે.

કઈ ધાતુનું ગલનબિંદુ ખૂબ જ નીચું છે અને તેનું આવર્ત કોષ્ટકમાં સ્થાન અર્ધધાતુની નજીક છે?

ઝિંક અને મર્ક્યુરી $d-$બ્લોક તત્વોની જેમ ચલ સંયોજકતા દર્શાવતા નથી કારણ કે

આધુનિક આવર્તકોષ્ટકમાં $d-$ વિભાગના તત્વોને કયા નામથી ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo