નીચેનામાંથી શેમાં છાલ,રસકાષ્ઠ (sapwood) અને અંતઃકાષ્ઠ (heartwood) નું વિભેદન જોવા મળતું નથી?

  • A
    આસોપાલવ
  • B
    લીમડો
  • C
    આંબો
  • D
    ખજૂરી

Explore More

Similar Questions

ખજૂરતાડના પ્રકાંડનો ઘેરાવો (જાડાઈ) ....... ની ક્રિયાવિધીને લીધે વધે છે.

દરિયાકિનારાના વૃક્ષોમાં વાર્ષિક વલયો (annual rings) જોવા મળતા નથી કારણ કે:

કયા પ્રકારના વૃક્ષોમાં વૃદ્ધિ વલયો (growth rings) ગેરહાજર હોય છે અથવા સ્પષ્ટ રીતે જોવા મળતા નથી?

કાષ્ઠ (Wood) $=.....................$

વનસ્પતિ અક્ષની આયામ વૃદ્ધિ $- P$
વનસ્પતિ અક્ષની જાડાઈમાં વધારો $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo