નીચેનામાંથી શેમાં એન્ડ્રોગાયનોફોર (androgynophore) જોવા મળે છે?

  • A
    Brassica
  • B
    Helianthus
  • C
    Nelumbium
  • D
    Gynandropsis

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પુષ્પોમાં પરિપુષ્પ હંમેશા એક જ ચક્રમાં હોય છે?

જાયાધિજાયી (Epigynous) પુષ્પો શેમાં જોવા મળે છે?

નીચેના વિધાનો વાંચો.
$(i)$ સ્ત્રીકેસરચક્ર કેન્દ્રમાં સ્થિત હોય છે અને પુષ્પના અન્ય ભાગો પુષ્પાસન (thalamus) ની કિનારી પર લગભગ સમાન સ્તરે આવેલા હોય છે.
$(ii)$ બીજાશય અર્ધ-અધસ્થ (half-inferior) હોય છે.
$(iii)$ ઉદાહરણો પ્લમ,ગુલાબ અને પીચ છે.
ઉપરોક્ત વિધાનો દ્વારા પુષ્પની કઈ સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે?

જાસુદ $(Hibiscus \text{ } rosa \text{ } sinensis)$ ના પુષ્પમાં પુંકેસરચક્ર માટે વપરાતો તકનીકી શબ્દ કયો છે?

અનિયમિત (એકવ્યાસસમમિત) પુષ્પ ........... માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo