નીચેનામાંથી કયા પ્રાણીમાં શુક્રપિંડ માત્ર પ્રજનન ઋતુ દરમિયાન જ વૃષણકોથળીમાં ઉતરી આવે છે?

  • A
    દેડકો
  • B
    કાંગારૂ
  • C
    છછુંદર
  • D
    ચામાચીડિયું

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

શુક્રકોષોના મૂત્રમાર્ગ (urethra) સુધી પહોંચવાનો સાચો માર્ગ દર્શાવો.

શિશ્નાગ્ર (glans penis) શેના વડે આવરિત હોય છે?

શુક્રપિંડનું $Tunica$ $vaginalis$ કઈ ભ્રૂણીય રચનામાંથી વિકાસ પામે છે?

નીચેનામાંથી શેમાં ફ્રુકટોઝ,કેલ્શિયમ અને કેટલાંક ઉત્સેચકોનું પ્રમાણ સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo