નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ મુજબ $NOT$ (નથી)?

  • A
    $Li < Na < K < Rb$ : વધતી ધાત્વિક ત્રિજ્યા
  • B
    $I < Br < F < Cl$ : વધતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ ચિહ્ન સાથે)
  • C
    $B < C < N < O$ : વધતી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી
  • D
    $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ : વધતું આયનીય કદ

Explore More

Similar Questions

$N$ અને $O$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે ....... $eV$ છે.

એક તત્વની પાંચ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી $800, 2427, 3658, 25024$ અને $32824 \ kJ \ mol^{-1}$ છે. તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા તત્વનું $IE_1$ મૂલ્ય સૌથી ઓછું છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝની આયનીકરણ એન્થાલ્પી (ionization potential) સૌથી ઓછી છે?

નીચેનામાંથી $C, N, O$ અને $F$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo