નીચેનામાંથી શેમાં યુરિયાનું પ્રમાણ ન્યૂનતમ હોય છે?

  • A
    યકૃત નિવાહિકા શિરા (Hepatic portal vein)
  • B
    નિવાહિકા શિરા (Portal vein)
  • C
    મૂત્રપિંડ શિરા (Renal vein)
  • D
    મહાશિરા (Vena cava)

Explore More

Similar Questions

ગ્લોમેરુલસ (કેશગુચ્છ) કેવી રીતે બને છે?

માલ્પિઘિયન કાય (Malpighian body) અથવા મૂત્રપિંડ કણિકા (renal corpuscle) એટલે/છે:

ખોટા વાક્ય(ઓ) પસંદ કરો.
$(I)$ મૂત્રપિંડ નલિકાના માલ્પિઘિયન કણિકાઓ,$PCT$ અને $DCT$ મૂત્રપિંડના મજ્જક (medulla) માં આવેલા હોય છે.
$(II)$ હેન્લેનો પાશ મજ્જકમાં નીચે ઉતરે છે.
$(III)$ જક્ષ્ટા-મેડ્યુલરી નેફ્રોન્સમાં,હેન્લેનો પાશ ખૂબ ટૂંકો હોય છે અને મજ્જકમાં ખૂબ ઓછો વિસ્તરેલો હોય છે.
$(IV)$ બાહ્યક નેફ્રોન્સમાં વાસા રેક્ટા ગેરહાજર અથવા અત્યંત ઘટાડો પામેલ હોય છે.

તફાવત આપો: જકસ્ટા મજ્જક (Juxtamedullary) અને બાહ્યક (Cortical) ઉત્સર્ગ એકમ.

એક મનુષ્ય $24$ કલાકમાં આશરે ........ મૂત્રનો ત્યાગ કરે છે. ($\text{લિટર}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo