નીચેનામાંથી કઈ જોડીમાં,બંને અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે?

  • A
    $CO_2, BCl_3$
  • B
    $BCl_3, NF_3$
  • C
    $CO_2, SO_2$
  • D
    $SO_2, NF_3$

Explore More

Similar Questions

$Images-1$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $1.5 \ D$ હોય, તો $Images-2$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા .................. $D$ થશે.

Difficult
View Solution

ઘન અવસ્થામાં ધ્રુવીય અણુઓ વચ્ચેની ડાયપોલ-ડાયપોલ આંતરક્રિયા ઉર્જા ...... ના પ્રમાણમાં હશે [જો $r$ એ ધ્રુવીય અણુઓ વચ્ચેનું અંતર દર્શાવે છે]

નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) દર્શાવશે?

$H_2O$ દ્વિધ્રુવીય છે,જ્યારે $BeF_2$ નથી. આનું કારણ શું છે?

જો એક દ્વિપરમાણ્વીય અણુની બંધ લંબાઈ અને ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $1.25 \ \mathring{A}$ અને $1.0 \ D$ હોય,તો બંધનો ટકાવારી આયનીય ગુણધર્મ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo