નીચેનામાંથી કઈ જોડીમાં બંને સંકીર્ણ સંયોજનો પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

  • A
    $cis-[Cr(C_2O_4)_2Cl_2]^{3-}$,$cis-[Co(NH_3)_4Cl_2]^+$
  • B
    $[Co(en)_3]Cl_3$,$cis-[Co(en)_2Cl_2]Cl$
  • C
    $[PtCl(dien)]Cl$,$[NiCl_2Br_2]^{2-}$
  • D
    $[Co(NO_3)_3(NH_3)_3]$,$cis-[Pt(en)_2Cl_2]$

Explore More

Similar Questions

સવર્ગ સંયોજનોમાં,હાઈડ્રેટ સમઘટકો શેમાં અલગ પડે છે?

Difficult
View Solution

અષ્ટફલકીય સંકીર્ણ $[Cu(en)_2(SCN)_2]$ માટે શક્ય પ્રમાણમાં વધુ સ્થાયી સમઘટકોની કુલ સંખ્યા $.........$ હશે.

સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો સમજાવો.

$TiF_6^{2-}, CoF_6^{3-}, Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ (પરમાણુ ક્રમાંક: $Ti = 22, Co = 27, Cu = 29, Ni = 28$) માંથી કયા સંયોજનો રંગવિહીન છે?

$[Ni(H_{2}O)_{6}]^{2+}$, $[Ni(PPh_{3})_{2}Cl_{2}]$, $[Ni(CO)_{4}]$ અને $[Ni(CN)_{4}]^{2-}$ માંથી, પેરામેગ્નેટિક સ્પીસીઝ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo