નીચેનામાંથી કઈ જોડીમાં,બંને તત્વો $(n-1)d^{10} ns^2$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા નથી?

  • A
    $Cu, Zn$
  • B
    $Zn, Cd$
  • C
    $Cd, Hg$
  • D
    $Ag, Cu$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જલીય માધ્યમમાં રંગહીન દ્રાવણ બનાવે છે?

નીચેનામાંથી કયા તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(IE_1)$ સૌથી ઓછી છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Gd$ (પરમાણુ ક્રમાંક: $64$) ની બાહ્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે?

પરમાણુ ક્રમાંક $103$ પછીના તત્વો શોધાયા છે. જો પરમાણુ ક્રમાંક $106$ ધરાવતા તત્વને ધ્યાનમાં લેવામાં આવે,તો તેની ઇલેક્ટ્રોનિક રચના નીચેનામાંથી કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo