નીચેનામાંથી કયા સ્થળે ઇથેનોલનો વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે?

  • A
    રશિયા
  • B
    બ્રાઝિલ
  • C
    કલકત્તા
  • D
    ચીન

Explore More

Similar Questions

સૂક્ષ્મ સજીવો દ્વારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કયા ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે?

ઇથેનોલ વ્યાપારી ધોરણે કઈ પ્રજાતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે?

વિટામિન-$C$ એ પ્રથમ વિટામિન હતું જેનું ઉત્પાદન આથવણ (fermentation) પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું,જેમાં કોનો ઉપયોગ થયો હતો?

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(A)$ સાયક્લોસ્પોરિન-$A$$(i)$ ક્લોટ બસ્ટર્સ
$(B)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$(ii)$ એન્ટિબાયોટિક
$(C)$ સ્ટેટિન્સ$(iii)$ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (Immuno-suppressive agent)
$(D)$ પેનિસિલિન$(iv)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક

અંગપ્રત્યારોપણ કરાવતા દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડવા (immunosuppressive agent) તરીકે કયો રાસાયણિક ઘટક વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo