નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં બાળકોમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ થવાનું જોખમ રહેલું છે?

  • A
    માતા $Rh$ નેગેટિવ અને પિતા $Rh$ નેગેટિવ હોય
  • B
    માતા $Rh$ નેગેટિવ અને પિતા $Rh$ પોઝિટિવ હોય
  • C
    માતા $Rh$ પોઝિટિવ અને પિતા $Rh$ પોઝિટિવ હોય
  • D
    માતા $Rh$ પોઝિટિવ અને પિતા $Rh$ નેગેટિવ હોય

Explore More

Similar Questions

વિટામિન-$K$ ...... માટે અનિવાર્ય છે.

માનવ બરોળ (spleen) નું કાર્ય શું છે?

આકૃતિમાં માનવ રક્તકણ દર્શાવેલ છે. તેને ઓળખો અને તેના લક્ષણો જણાવો.

કેટલા વિધાનો ખોટા છે?
$(A)$ રુધિર એક વિશિષ્ટ અધિચ્છદીય પેશી છે
$(B)$ આલ્બ્યુમિન રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી છે
$(C)$ રુધિર ગંઠાઈ જવાના કારકો સાથેના પ્લાઝમાને સીરમ કહેવામાં આવે છે
$(D)$ પ્લાઝમા એક ઘાસ જેવા રંગનું, ચીકણું પ્રવાહી છે

કયા $WBC$ ભક્ષકકોષો (phagocytes) તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo