નીચેનામાંથી કયા સજીવમાં તેના ઉત્સર્જન અંગો યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે?

  • A
    મનુષ્ય - મૂત્રપિંડ,તૈલ ગ્રંથિઓ અને અશ્રુ ગ્રંથિઓ
  • B
    અળસિયું - કંઠનાલીય,ત્વચીય અને વિભાજક નેફ્રીડિયા
  • C
    વંદો - માલ્પિઘિયન નલિકાઓ અને આંત્રિય અંધાંત્ર
  • D
    દેડકો - મૂત્રપિંડ,ત્વચા અને મુખગુહાનું અધિચ્છદ

Explore More

Similar Questions

ક્ષાર ઉત્સર્જન કરતી ગ્રંથીઓ . . . . . . માં જોવા મળે છે.

પ્રાણી અને તેના ઉત્સર્જન અંગોની જોડી માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

મૂત્રાશય (Urinary bladder) શેમાં ગેરહાજર હોય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ ઉભયજીવીઓ અને દરિયાઈ માછલીઓ : યુરિયાનું ઉત્સર્જન કરે છે :: સરીસૃપો અને પક્ષીઓ : .......... .
$(2)$ ઝીંગામાં : એન્ટેનલ ગ્રંથિ :: પૃથુકૃમિઓ : .......... .

$S$ - વિધાન: પેરામિશિયમમાં આકુંચક રસધાની ઉત્સર્જનનું કાર્ય કરે છે.
$R$ - કારણ: પ્લેનેરિયામાં જ્યોતકોષો (flame cells) આવેલા હોય છે,જે ઉત્સર્જનનું કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo