કયાં અંગોમાં અપરિપક્વ લસિકાકણો ઍન્ટિજન સંવેદી લસિકાકણોમાં વિભેદિત થાય છે?

  • A
    પ્રાથમિક લસિકાઅંગો
  • B
    દ્વિતીય લસિકાઅંગો
  • C
    તૃતીય લસિકાઅંગો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

ઇમ્યુનોગ્લોબ્યુલિન શેના બનેલા હોય છે?

ઇન્ટરફેરોન્સ એ ......... નો એક પ્રકાર છે.

નીચેની જોડીઓ જોડો:
કોલમ $I$ (પ્રતિકારકતાનો પ્રકાર)કોલમ $II$ (ઉદાહરણ)
$i$. કુદરતી રીતે પ્રાપ્ત સક્રિય$a$. $BCG$ રસી
$ii$. કૃત્રિમ રીતે પ્રાપ્ત સક્રિય$b$. ઓરી (measles) સામે પ્રતિકારકતા
$iii$. કુદરતી રીતે પ્રાપ્ત નિષ્ક્રિય$c$. કોલોસ્ટ્રમ (નવનીત)
$iv$. કૃત્રિમ રીતે પ્રાપ્ત નિષ્ક્રિય$d$. હડકવા (rabies) સામેના ઇન્જેક્શન

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

માનવ રોગપ્રતિકારક તંત્ર સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo