કણાભસૂત્રના કયા ભાગમાં $ATP$ ઉત્પન્ન થાય છે?

  • A
    આધારક (Matrix)
  • B
    ક્રિસ્ટી (Cristae)
  • C
    બાહ્ય પટલ
  • D
    $F_1$ કણો (ઓક્સિસોમ્સ)

Explore More

Similar Questions

કણાભસૂત્રના અંદરના ગડીમય ભાગને શું કહે છે?

$S -$ વિધાન: $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે.
$R -$ કારણ: કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસ માટે જરૂરી ઉત્સેચકો આવેલા છે.

નીચેનામાંથી કઈ અંગિકામાં ગડીઓયુક્ત પટલમય તંત્ર જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

કણાભસૂત્રમાં '$F_1$ કણો' તરીકે ઓળખાતી રચનાઓ ક્યાં આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo