માનવ મગજના કયા ભાગમાં કોર્પોરા ક્વાડ્રિજેમિના (corpora quadrigemina) આવેલું છે?

  • A
    સેરેબ્રલ હેમિસ્ફિયર (મસ્તિષ્ક ગોળાર્ધ)
  • B
    અગ્ર મગજ
  • C
    પશ્વ મગજ
  • D
    મધ્ય મગજ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સ્તર પુષ્કળ રુધિરકેશિકાઓ ધરાવતું અત્યંત રુધિરવાહિનીયુક્ત સ્તર છે?

નીચેનામાંથી કયું મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ નો ભાગ નથી?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

હાયપોથેલેમસની સાથે,લિમ્બિક સિસ્ટમ નીચેનામાંથી શેમાં સામેલ છે?
$I.$ તાપમાનનું નિયમન (Thermoregulation)
$II.$ જાતીય વર્તણૂકનું નિયમન
$III.$ ભાવનાત્મક પ્રતિક્રિયાઓની અભિવ્યક્તિ (દા.ત.,ઉત્તેજના,આનંદ,ક્રોધ અને ડર)
$IV.$ સ્મૃતિ (Memory)
સાચો વિકલ્પ પસંદ કરો

સસ્તન પ્રાણીનું મગજ ઉભયજીવી પ્રાણીના મગજથી કઈ બાબતમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo