કઈ પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થતું નથી?

  • A
    $CH_3-CH=CH-CH_3 + HCl \longrightarrow$
  • B
    $Ph-CH(Cl)-CH_3 + KCN \longrightarrow$
  • C
    $CH_3-C(=O)-Ph + HCN \longrightarrow$
  • D
    $CH_3-C(=O)-CH_3 + HCN \longrightarrow$

Explore More

Similar Questions

સંકીર્ણ $[M(en)_2(C_2O_4)]Cl$ (જ્યાં $en$ એ ઇથિલિનડાયએમાઇન છે) માં ધાતુ $M$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થાય?

માણસ દ્વારા ખાવામાં આવેલા બાફેલા બટાકા પર,મુખથી શરૂ કરીને પાચનમાર્ગમાં નીચે તરફ જતી વખતે કયા ઉત્સેચકો કાર્ય કરે તેવી શક્યતા છે?

$M$ અને $m$ દળના બે લાકડાના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તંત્ર પર $P$ બળ એવી રીતે લગાડવામાં આવે કે જેથી $m$ દળનો બ્લોક, $M$ દળના બ્લોકની સાપેક્ષમાં સ્થિર રહે, તો બળ $P$ નું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી કઈ આયનોની જોડી રંગહીન છે?

નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo