કયા પ્રકારના પ્રજનનમાં સંતતિમાં જનીનિક ભિન્નતા જોવા મળે છે?

  • A
    અલિંગી પ્રજનન
  • B
    લિંગી પ્રજનન
  • C
    વાનસ્પતિક પ્રજનન
  • D
    કલિકાસર્જન

Explore More

Similar Questions

સ્ત્રીઓમાં આશરે કેટલી ઉંમરે માસિક સ્રાવ કાયમી રીતે બંધ થાય છે?

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો: માતાના શરીરમાં બાળકના વિકાસ માટે આશરે અગિયાર મહિનાનો સમય લાગે છે.

સ્ત્રીના અંડપિંડમાંથી નીચે પૈકી કયા બે જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે?

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો: માદા જનન કોષો અથવા અંડકોષો ગર્ભાશયમાં બને છે.

માદા પ્રજનન તંત્રના સંદર્ભમાં નીચેના ભાગો પૈકી દરેકનું એક કાર્ય જણાવો:
$(a)$ યોનિમાર્ગ (Vagina)
$(b)$ અંડપિંડ (Ovary)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo