યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે સુપરઇમ્પોઝ થતા તરંગોનો ફેઝ ડિફરન્સ (કળા તફાવત) કેટલો હોય ત્યારે ન્યૂનતમ (minimum) મળે છે?

  • A
    શૂન્ય
  • B
    $(2n - 1)\pi$
  • C
    $n\pi$
  • D
    $(n + 1)\pi$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો એક સ્લિટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે,તો વ્યતિકરણ ભાતમાં શું ફેરફાર થશે?

$YDSE$ સાધનમાં,જો આપણે સફેદ પ્રકાશનો ઉપયોગ કરીએ,તો:

Difficult
View Solution

દ્વિ-સ્લિટ પ્રયોગમાં $1 \ m$ દૂર રહેલા પડદા પર ફ્રિન્જની કોણીય પહોળાઈ $0.2^{\circ}$ માલૂમ પડે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $600 \ nm$ છે. જો સમગ્ર માપન પ્રણાલીને પાણીમાં ડૂબાડવામાં આવે, તો ફ્રિન્જની કોણીય પહોળાઈમાં થતો ફેરફાર કેટલો હશે ($^{\circ}$ માં)? (પાણીનો વક્રીભવનાંક $\mu = \frac{4}{3}$ લો)

બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $0.1 \, mm$ છે. ઉદગમથી $1.2 \, m$ દૂર રહેલા પડદા પર શલાકાની પહોળાઈ $6.0 \, mm$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ ......... $\mathring{A}$ છે.

Difficult
View Solution

યંગના બે સ્લિટના પ્રયોગમાં નીચેનામાંથી કઈ ઘટનાઓ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo