યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$4000 \; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરતા દ્રશ્યક્ષેત્રમાં $60$ શલાકાઓ મળે છે. જો આપણે $6000 \; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરીએ,તો તે જ દ્રશ્યક્ષેત્રમાં મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $60$
  • B
    $90$
  • C
    $40$
  • D
    $1.5$

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાતમાં શલાકાની પહોળાઈ $X$ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની એક બાજુએ છઠ્ઠી અપ્રકાશિત શલાકા અને બીજી બાજુએ ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય ($X$ માં)?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ $0.5\, mm$ દૂર છે અને વ્યતિકરણ ભાત સ્લિટ્સ ધરાવતા સમતલથી $1.0\, m$ ના અંતરે મૂકવામાં આવેલા પડદા પર જોવા મળે છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઇ $6000\ \mathring A$ હોય,તો ત્રીજી પ્રકાશિત શલાકા અને મધ્યસ્થ અધિકતમ વચ્ચેનું અંતર......$mm$ છે.

જ્યારે સોડિયમ પ્રકાશને બદલે જાંબલી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વ્યતિકરણ ભાત પર શું અસર થાય છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જે બિંદુએ પથ તફાવત $\frac{\lambda}{6}$ છે ત્યાં તીવ્રતા $I$ છે. જો $I_0$ મહત્તમ તીવ્રતા દર્શાવતું હોય,તો $\frac{I}{I_0}$ શોધો.

$Y.D.S.E$ માં, બે સ્લિટ્સ $1 \, mm$ ના અંતરે રાખવામાં આવી છે અને પડદો $1 \, m$ દૂર મૂકવામાં આવ્યો છે. જ્યારે $500 \, nm$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo