અપૂર્ણ પરિવહન (Incomplete circulation) શેમાં જોવા મળે છે?
$I$. સરિસૃપ (Reptiles)
$II$. ઉભયજીવી (Amphibians)
$III$. પક્ષીઓ (Birds)
$IV$. સસ્તનો (Mammals)
સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $I$ અને $II$
  • B
    $III$ અને $IV$
  • C
    $III$ અને $II$
  • D
    $I$ અને $IV$

Explore More

Similar Questions

વિલિયમ હાર્વે શેની શોધ માટે જાણીતા છે?

દૈહિક પરિવહન (Systemic circulation) એટલે:

પરિવહન તંત્રમાં યકૃત નિવાહિકાતંત્ર (hepatic portal system) નું મહત્વ શું છે?

બેવડું પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

અપૂર્ણ બેવડું પરિવહન (incomplete double circulation) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo