અજારક પરિસ્થિતિમાં $O_2$ ની હાજરીને કારણે શર્કરાના વિઘટનનું અવરોધન શું કહેવાય છે?

  • A
    પાશ્ચર અસર
  • B
    વોરબર્ગ અસર
  • C
    ક્રેબટ્રી અસર
  • D
    કુટુસ્કી અસર

Explore More

Similar Questions

આલ્કોહોલિક આથવણમાં હાઇડ્રોજન સ્વીકારનાર . . . . . . છે.

અજારક શ્વસનનું અંતિમ ઉત્પાદન શું છે?

જ્યારે પાયરુવિક એસિડનો એક અણુ અજારક ઓક્સિડેશન પામે છે અને લેક્ટિક એસિડ બનાવે છે,ત્યારે શું થાય છે?

ઓક્સિજન ડેબ્ટ (Oxygen debt) મેળવવી એ પુરાવો છે કે

નીચેનામાંથી કયું આથવણ (fermentation) ની નીપજ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo