દ્વિદળી મૂળમાં બાહ્યકના સૌથી અંદરના સ્તરને શું કહે છે :-

  • A
    પરિચક્ર (Pericycle)
  • B
    અધઃસ્તર (Hypodermis)
  • C
    અંતઃસ્તર (Endodermis)
  • D
    મજ્જા (Pith)

Explore More

Similar Questions

એકદળી મૂળમાં કેવા પ્રકારની વાહીપુલ જોવા મળે છે?

આપેલ આકૃતિ મૂલાગ્રનો છેદ દર્શાવે છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$$Q$
$A$અધિસ્તરબાહ્યક
$B$બાહ્યકઅધિસ્તર
$C$કેન્દ્રસ્થ નળાકારબાહ્યક
$D$બાહ્યકકેન્દ્રસ્થ નળાકાર

કેસ્પેરિયન પટ્ટી અને માર્ગ કોષો (passage cells) શેમાં જોવા મળે છે $:-$

સુવિકસિત મજ્જા (pith) અને બહિરારંભી (exarch) વાહિપુલ એ કોના લક્ષણો છે?

તફાવત આપો: દ્વિદળી મૂળ અને એકદળી મૂળ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo