ઊંધો પિરામિડ શેમાં જોવા મળે છે?

  • A
    જલીય નિવસનતંત્રનો જૈવભારનો પિરામિડ
  • B
    ઘાસના મેદાનનો ઊર્જાનો પિરામિડ
  • C
    ઘાસના મેદાનનો જૈવભારનો પિરામિડ
  • D
    જલીય નિવસનતંત્રનો સંખ્યાનો પિરામિડ

Explore More

Similar Questions

જો $f(x) = \sin^2 \left( \frac{\pi}{8} + \frac{x}{2} \right) - \sin^2 \left( \frac{\pi}{8} - \frac{x}{2} \right)$ હોય,તો $f$ નો આવર્તમાન (period) શોધો.

નીચેનામાંથી કયું ગૌણ પ્રદૂષક (secondary pollutant) છે?

કોણીનો સાંધો એ શેનું ઉદાહરણ છે?

જો $\operatorname{adj}\begin{bmatrix} 1 & 0 & 2 \\ -1 & 1 & -2 \\ 0 & 2 & 1 \end{bmatrix} = \begin{bmatrix} 5 & a & -2 \\ 1 & 1 & 0 \\ -2 & -2 & b \end{bmatrix}$ હોય,તો $\begin{bmatrix} a & b \end{bmatrix}$ ની કિંમત શોધો.

આદર્શ વાયુની અચળ દબાણ અને કદ પરની વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_p$ અને $C_v$ વડે દર્શાવવામાં આવે છે. જો $\gamma = \frac{C_p}{C_v}$ હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો $C_v$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo