આયોડાઇઝ્ડ મીઠામાં આયોડિન કયા સ્વરૂપમાં હોય છે?

  • A
    $I_2$
  • B
    $NaIO_3$
  • C
    $ICl$
  • D
    $IO_4^-$

Explore More

Similar Questions

જ્યારે $1 \ mol$ ફ્લોરિનની $2 \ mol$ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો $KF$,$H_2O$ અને $O_2$ છે. તો $KF$,$H_2O$ અને $O_2$ નું મોલપ્રમાણ અનુક્રમે કેટલું હશે?

Difficult
View Solution

હેલોજન પરિવારના નીચેનામાંથી કયું તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે?

હેલાઈડ આયનોના રિડક્શનકર્તા ગુણધર્મનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી કયો છે?

$Cl_{2}$ ની વિરંજન (bleaching) ક્રિયા માટેનું કારણ આપો.

નીચેનામાંથી કયું તત્વ સૌથી વધુ સ્થાયી $+2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo