આઈસોટોનિક (સમઅભિસારી) દ્રાવણો ધરાવે છે

  • A
    સમાન તાપમાન
  • B
    સમાન અભિસરણ દબાણ
  • C
    સમાન કદ
  • D
    દ્રાવ્યનો સમાન જથ્થો

Explore More

Similar Questions

$0.8 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.3 \ dm^3$ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $0.2 \ atm$ છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. $[R = 0.082 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}]$

અભિસરણ (Osmosis) ના પરિણામે દ્રાવણના કદમાં શું ફેરફાર થાય છે?

$27\,^oC$ તાપમાને $0.6\,g$ દ્રાવ્યને $0.1\,L$ દ્રાવકમાં ઓગાળતાં $1.23\,atm$ જેટલું અભિસરણ દબાણ ઉત્પન્ન થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol^{-1}$ હશે.

$27^\circ C$ તાપમાને $100 \ mL$ દ્રાવણમાં $4 \ g$ અબાષ્પશીલ કાર્બનિક દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ $500 \ cm$ મરક્યુરી છે. તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

$2.5 \ dm^3$ પાણીમાં ઓગાળવાથી મળતા દ્રાવણનું ઓસ્મોટિક દબાણ $300 \ K$ તાપમાને $0.245 \ atm$ હોય,તો દ્રાવ્યનું પ્રમાણ શોધો. (દ્રાવ્યનું મોલર દળ $= 58 \ g \ mol^{-1}$,$R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}$) ($g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo