નીચેનામાંથી કયું પ્રાણી દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવતું,ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠરહિત (acoelomate) છે?

  • A
    લીવર ફ્લુક
  • B
    ઓરેલિયા
  • C
    એડમ્સિયા
  • D
    લોકસ્ટા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીમાં ત્રણ ગર્ભસ્તરો હાજર છે પરંતુ શરીરગુહા કે દેહકોષ્ઠનો અભાવ છે?

$Taenia \ solium$ (ટેનિયા સોલિયમ) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું પ્રાણી સમુદાય-$Platyhelminthes$ (પૃથુકૃમિ) માં આવતું નથી?

નીચેનામાંથી કયા સજીવમાં પાચનતંત્રનો અભાવ હોય છે?

લોરરની નલિકા (Laurer's canal) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo