નીચેનામાંથી કઈ અંગિકા પટલવિહીન (membrane-bound નથી) છે?

  • A
    રસધાની
  • B
    લાયસોઝોમ
  • C
    કણાભસૂત્ર
  • D
    કોષકેન્દ્રિકા

Explore More

Similar Questions

કોષ વિભાજન દરમિયાન કયા પ્રકારનું રંગસૂત્ર નાશ પામી શકે છે?

આપેલ આકૃતિમાં '$a$' નિર્દેશિત ભાગ શું દર્શાવે છે અને તેનું કાર્ય શું છે?

દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પર આવેલી રકાબી જેવી રચનાને શું કહેવામાં આવે છે?

$A$ : પ્લાઝ્મા કોષના કોષકેન્દ્રનો દેખાવ ગાડાના પૈડા (cart-wheel) જેવો હોય છે.
$R$ : કોષકેન્દ્રમાં પરિઘવર્તી ભાગમાં હેટરોક્રોમેટિનના ગઠ્ઠા આવેલા હોય છે.

નીચેનામાંથી કયું કોષની દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન અને સંચાલન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo