ન્યુલેન્ડ્સ દ્વારા એવી ધારણા કરવામાં આવી હતી કે માત્ર:

  • A
    પ્રકૃતિમાં $56$ તત્વો અસ્તિત્વ ધરાવે છે
  • B
    પ્રકૃતિમાં $57$ તત્વો અસ્તિત્વ ધરાવે છે
  • C
    પ્રકૃતિમાં $59$ તત્વો અસ્તિત્વ ધરાવે છે
  • D
    પ્રકૃતિમાં $63$ તત્વો અસ્તિત્વ ધરાવે છે

Explore More

Similar Questions

તત્વોને તેમના વધતા પરમાણ્વીય દળના આધારે નીચે મુજબના ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે.
$F, Na, Mg, Al, Si, P, S, Cl, Ar, K$
$(a)$ સમાન ગુણધર્મો ધરાવતા તત્વોના બે સમૂહ પસંદ કરો.
$(b)$ આપેલ ક્રમ તત્વોના વર્ગીકરણના કયા નિયમનું પ્રતિનિધિત્વ કરે છે?

સમાન ગુણધર્મો ધરાવતા ત્રણ તત્વો $A$,$B$ અને $C$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $X$,$Y$ અને $Z$ છે. $Y$ નું દળ $X$ અને $Z$ ના સરેરાશ દળ જેટલું છે. તત્વોની આવી ગોઠવણીને શું કહેવામાં આવે છે? આવા તત્વોના સમૂહનું એક ઉદાહરણ આપો.

અષ્ટકનો નિયમ કયા તત્વ સુધી લાગુ પડતો જોવા મળ્યો હતો?

આ વિધાન માટે ખરું કે ખોટું લખો: ન્યુલેન્સે તત્વોને તેમના કોષ્ટકમાં ગોઠવવા માટે ત્રણ તત્વોને એક જ ખાનામાં સમાવ્યા હતા,પરંતુ કેટલાક અસમાન તત્વોને પણ એક જ ખાનામાં મૂક્યા હતા.

ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ શું હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo