$H_2O_2$ માં રહેલા પાણીના છેલ્લા ટીપાંને કેવી રીતે દૂર કરી શકાય?

  • A
    ઉકાળીને
  • B
    અંશ નિસ્યંદન દ્વારા
  • C
    ઠારણ (Freezing) દ્વારા
  • D
    $Na$ સાથે પ્રક્રિયા કરીને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ભેજની હાજરીમાં બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાતું નથી?

જ્યારે બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેનોલના મિશ્રણમાં ઓગળેલા $2-$ઈથાઈલએન્થ્રાક્વિનોલનું ઓક્સિડેશન કરવામાં આવે છે,ત્યારે નીપજ શું મળે છે?

$H_2O_2$ વિશે કયું વિધાન ખોટું છે?

$1.5 \ N$ $H_2O_2$ ના $1 \ L$ દ્રાવણમાં $H_2O_2$ નો કેટલા ગ્રામ જથ્થો હશે?

Difficult
View Solution

$H_2O_2$ નો ઉપયોગ શેના તરીકે થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo