Le Chatelier નો સિદ્ધાંત ફક્ત કોના માટે લાગુ પડે છે?

  • A
    સંતુલિત તંત્ર
  • B
    અપ્રતિવર્તી પ્રક્રિયા
  • C
    સમાંગ પ્રક્રિયા
  • D
    વિષમાંગ પ્રક્રિયા

Explore More

Similar Questions

સંતુલન પર રહેલી નીચેની પ્રક્રિયામાં અચળ કદે થોડો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે છે:
$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર જણાવો.

એક પ્રક્રિયા માટે,તાપમાનમાં વધારો થતાં $K_p$ નું મૂલ્ય વધે છે. તો પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય કેટલું હશે?

તાપમાનમાં વધારો કરવાથી નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે?

હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદન માટે અનુકૂળ દબાણ અને તાપમાન જણાવો.

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,જો અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન કઈ દિશામાં ખસશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo