પરાગનલિકાની લંબાઈ કોના વચ્ચેના અંતર પર આધાર રાખે છે?

  • A
    પરાગરજ અને સ્ત્રીકેસરના પરાગાસનનો ઉપરનો ભાગ
  • B
    પરાગાશયમાં રહેલી પરાગરજ અને પરાગાસનનો ઉપરનો ભાગ
  • C
    પરાગાસનની સપાટી પર રહેલી પરાગરજ અને અંડક
  • D
    પરાગાસનનો ઉપરનો ભાગ અને પરાગવાહિનીનો નીચેનો ભાગ

Explore More

Similar Questions

$(a)$ $(i)$ પરાગાસન $(ii)$ બીજાશય ના કાર્યો જણાવો. $(b)$ પુષ્પમાં બીજનું નિર્માણ કેવી રીતે થાય છે તે ટૂંકમાં સમજાવો.

પુષ્પના તે ભાગોના નામ આપો જે પ્રાણીઓમાં નીચે મુજબના ભાગો જેવું જ કાર્ય કરે છે:
$(i)$ શુક્રપિંડ $(Testis)$
$(ii)$ અંડાશય $(Ovary)$
$(iii)$ અંડકોષ $(Eggs)$
$(iv)$ શુક્રકોષ $(Sperms)$

સ્ત્રીકેસર અકબંધ છે. પર-પરાગનયન થયું છે જેના પરિણામે ફલન અને ફળનું નિર્માણ થયું છે. દ્વિલિંગી પુષ્પમાં,કૃત્રિમ રીતે પુંકેસર દૂર કરવા છતાં,પુષ્પ ફળ આપે છે. ઉપરોક્ત પરિસ્થિતિ માટે યોગ્ય સમજૂતી આપો.

આપેલ આકૃતિમાં,ભાગો $A, B$ અને $C$ ક્રમશઃ કયા છે?

જે સજીવોમાં એક જ વ્યક્તિગત સજીવમાં બંને જાતીય અંગો આવેલા હોય છે,તેમને શું કહેવામાં આવે છે? આવા સજીવનું એક ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo