ધારો કે $A, B$ અને $C$ એ એક સમાન વિદ્યુતક્ષેત્ર $(\overrightarrow{E})$ માં દર્શાવ્યા મુજબના ત્રણ બિંદુઓ છે. વિદ્યુત સ્થિતિમાન

  • A
    બિંદુ $C$ પર મહત્તમ છે
  • B
    બિંદુ $A$ પર મહત્તમ છે
  • C
    બિંદુ $B$ પર મહત્તમ છે
  • D
    બધા બિંદુઓ $A, B$ અને $C$ પર સમાન છે

Explore More

Similar Questions

સ્થિતવિદ્યુત સ્થિતિઊર્જાની વ્યાખ્યા આપો.

એક ગોલીય વિદ્યુતભારિત વાહકની સપાટી પર વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તેની સપાટી પરનું વિદ્યુતક્ષેત્ર $E$ છે અને વાહકનું વિદ્યુતસ્થિતિમાન $V$ છે. હવે,વિદ્યુતભારને અચળ રાખીને ગોળાની ત્રિજ્યા અડધી કરવામાં આવે છે. તો વિદ્યુતક્ષેત્ર અને સ્થિતિમાનના નવા મૂલ્યો કેટલા થશે?

$30 \, cm$ અને $5 \, cm$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક ગોલીય કવચ વિદ્યુતભારિત છે. જો બાહ્ય કવચ પર $3 \, \mu C$ અને આંતરિક કવચ પર $0.5 \, \mu C$ વિદ્યુતભાર હોય,તો બાહ્ય ગોલીય કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે?

$x-$અક્ષ પર $x = 1, 2, 4, 8, \dots \, \text{meters}$ પર $q$ મૂલ્યના અને સમાન ચિહ્ન ધરાવતા અનંત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. તો આ વિદ્યુતભારોના સમૂહને કારણે $x = 0$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$1 \, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થતા $e^-$ દ્વારા મેળવવામાં આવતી ઉર્જાને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo