કોઈ પદાર્થ પર કાર્ય થયું છે તેમ કહેવા માટે કઈ બે શરતો સંતોષાવી જરૂરી છે,તે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ પદાર્થ પર કાર્ય થયું છે તેમ કહેવા માટે નીચેની બે શરતો સંતોષાવી જરૂરી છે:
$(i)$ પદાર્થ પર બળ લગાડવું જોઈએ.
$(ii)$ પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થવું જોઈએ (અથવા સ્થાનાંતરનો કોઈ ઘટક બળની દિશામાં હોવો જોઈએ,એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો $\theta$ એવો હોવો જોઈએ કે જેથી $\cos \theta \neq 0$ થાય).

Explore More

Similar Questions

એક માણસ હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હંકારી રહ્યો છે અને તે કિનારાની સાપેક્ષમાં સ્થિર છે. શું તે કાર્ય કરી રહ્યો છે?

$500 \, kg$ વજન ધરાવતી કારને એક ક્રેન $4 \, m$ ની ઊભી ઊંચાઈ સુધી ઉપર ખેંચે છે. ક્રેન દ્વારા થયેલ કાર્યની ગણતરી કરો. ($J$ માં)

એક પદાર્થ પર $7\, N$ નું બળ લાગે છે. બળની દિશામાં સ્થાનાંતર $8\, m$ છે. આ કિસ્સામાં થયેલું કાર્ય કેટલું છે ($, J$ માં)?

માથા પર ભાર લઈને સમક્ષિતિજ પ્લેટફોર્મ પર ચાલતા કુલી દ્વારા કરવામાં આવેલું કાર્ય કેટલું છે?

$50 \, kg$ વજન ધરાવતો એક માણસ $30 \, kg$ વજનને $10 \, m$ ઊંચી ઇમારતની ટોચ પર લઈ જાય છે. તેના દ્વારા થયેલ કાર્ય શોધો. ($g = 9.8 \, m s^{-2}$ લો) ($, J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo