માનવ શરીરમાં યકૃત (Liver) . . . . . . પર આવેલું છે.

  • A
    ઉરોદરપટલની નીચે જમણી બાજુ
  • B
    જઠરની નીચે ડાબી બાજુ
  • C
    મૂત્રપિંડની નીચે ડાબી બાજુ
  • D
    બરોળની નીચે જમણી બાજુ

Explore More

Similar Questions

બ્રનરની ગ્રંથિઓ ક્યાં આવેલી હોય છે?

મનુષ્યમાં કયા દાંત પડી જાય છે?

અન્નનળી એ એક પાતળી,લાંબી નલિકા છે,જે પશ્ચ ભાગે વિસ્તરીને ગ્રીવા,ઉરસ અને ઉરોદરપટલમાંથી પસાર થઈને જઠરમાં ખુલે છે.

જઠર ઉદરગુહાના ઉપરના ડાબા ભાગમાં આવેલું છે અને તેના ત્રણ મુખ્ય ભાગો છે. આ ત્રણ ભાગોના નામ આપો.

સર્પાકાર વાલ્વ (Spiral valves) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo