ફેફસાં હવા ભરેલી કોથળીઓ,વાયુકોષ્ઠો (alveoli) ના બનેલા હોય છે. બળપૂર્વક ઉચ્છવાસ કર્યા પછી પણ તે સંકોચાઈ (collapse) જતા નથી,તેનું કારણ શું છે?

  • A
    ઇન્સ્પિરેટરી રિઝર્વ વોલ્યુમ (Inspiratory reserve volume)
  • B
    ટાઇડલ વોલ્યુમ (Tidal volume)
  • C
    એક્સપિરેટરી રિઝર્વ વોલ્યુમ (Expiratory reserve volume)
  • D
    રેસિડ્યુઅલ વોલ્યુમ (Residual volume)

Explore More

Similar Questions

એક સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિ માટે ચાર શ્વસન ક્ષમતાઓ અને ચાર શ્વસન કદ નીચે મુજબ છે.
શ્વસન ક્ષમતાઓશ્વસન કદ
$(i)$ $RV$$2500$ mL
(ii) $VC$$2500$-$3000$ mL
(iii) $IRV$$1100$-$1200$ mL
(iv) $IC$$4500$ mL

નીચેનામાંથી કઈ બે ક્ષમતાઓ અને કદની જોડી સાચી છે?

રેસિડ્યુઅલ વોલ્યુમ (અવશેષી કદ) એટલે....

કોનું મૂલ્ય $3000$ થી $3500 \text{ mL}$ ની વચ્ચે હોય છે?

શ્વસન માર્ગમાં હંમેશા ફસાયેલી રહેતી હવાના જથ્થાને શું કહેવામાં આવે છે?

આપણાં ફેફસાંઓની વાઇટલ કેપેસીટી $(VC)$ કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo