મેક્યુલા ડેન્સા (Macula densa) એટલે . . . . . . .

  • A
    પગ જેવા પેડિકલ્સ ધરાવતા વિશિષ્ટ લાદીસમ કોષો
  • B
    $DCT$ ના શરૂઆતના ભાગની દીવાલમાં હાજર ગીચ રીતે ગોઠવાયેલા કોષો
  • C
    જક્ષ્ટામેડ્યુલરી નેફ્રોન્સના હેન્લેના પાશની આસપાસનું કેશિકા જાળ
  • D
    અફરન્ટ આર્ટેરિઓલની દીવાલમાં રૂપાંતરિત સરળ સ્નાયુ કોષો

Explore More

Similar Questions

$RAAS$ એ ઓસ્મોરેગ્યુલેશન (જલ-ક્ષાર સંતુલન) માટેની એક નિયમનકારી પદ્ધતિ છે. તેમાં . . . . . . અંતઃસ્ત્રાવોનો સમૂહ સામેલ છે.

એક પુરુષનું મૂત્ર ખૂબ જ મંદ છે,મૂત્રનું પ્રમાણ ઘણું વધારે છે,તેના શરીરમાં નિર્જલીકરણ (dehydration) શરૂ થઈ ગયું છે અને તેને ખૂબ તરસ લાગે છે. આ સ્થિતિ શેના કારણે થાય છે?

ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ માં ઘટાડો કોને સક્રિય કરે છે?

નીચેનામાંથી કોણ મંદ મૂત્રના ઉત્સર્જન માટે જવાબદાર છે?

$ADH$ નામનો પદાર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo