ઢોરમાં મેડ કાઉ રોગ (Mad cow disease) કયા સજીવ દ્વારા થાય છે જેમાં

  • A
    નિષ્ક્રિય સ્ફટિકમય બંધારણ હોય છે
  • B
    અસામાન્ય રીતે ગડી થયેલ પ્રોટીન હોય છે
  • C
    પ્રોટીન આવરણ વગરનું મુક્ત $RNA$ હોય છે
  • D
    પ્રોટીન આવરણ વગરનું મુક્ત $DNA$ હોય છે

Explore More

Similar Questions

વિધાન : $TMV$ એ એક વાયરસ છે જે મોઝેક રોગનું કારણ બને છે.
કારણ : $TMV$ માં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે.

વાયરસના પ્રોટીન કવચને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $-20^{\circ}C$ / ઠારણબિંદુથી પણ નીચે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે?

આપેલ આકૃતિમાં $A$ તરીકે નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું વાયરસ ગૂંચળાદાર $RNA$ શૃંખલા અને કેપ્સોમિયર્સ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo