ચુંબકીય ક્ષેત્ર સદિશ સ્ત્રોત ...... ને કારણે અને વિદ્યુત ક્ષેત્ર અદિશ સ્ત્રોત ...... ને કારણે હોય છે.

  • A
    ગતિશીલ વિદ્યુતભાર, સ્થિર વિદ્યુતભાર
  • B
    સ્થિર વિદ્યુતભાર, ગતિશીલ વિદ્યુતભાર
  • C
    પ્રવાહ, સ્થિર વિદ્યુતભાર
  • D
    ગતિશીલ વિદ્યુતભાર, પ્રવાહ

Explore More

Similar Questions

વિદ્યુતભારિત અને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થો કોને કહેવાય છે?

$(a)$ કોરા વાળમાં ફેરવેલી કાંસકી કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા વરસાદનો દિવસ હોય તો શું થાય? (યાદ રાખો,કાગળ વિદ્યુતનું વહન કરતું નથી.)
$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના ખાસ રબરના ટાયરને થોડા વાહક બનાવવામાં આવે છે. આ શા માટે જરૂરી છે?
$(c)$ જ્વલનશીલ પદાર્થો લઈ જતા વાહનોમાં ગતિ દરમિયાન જમીનને સ્પર્શતા ધાતુના દોરડા હોય છે. શા માટે?
$(d)$ એક પક્ષી ખુલ્લા હાઈ પાવર લાઈન પર બેસે છે,અને પક્ષીને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે છે અને તેને જીવલેણ આંચકો લાગે છે. શા માટે?

જ્યારે ધાતુના તટસ્થ ગોળામાંથી $10^{14}$ ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે,ત્યારે ગોળા પરનો વિદ્યુતભાર $\mu C$ માં કેટલો હશે?

ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય છે?

એક કુલંબ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo