પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અનુક્રમે શું હોય છે?

  • A
    નાની,ધન અને નાની,ધન
  • B
    મોટી,ધન અને નાની,ઋણ
  • C
    નાની,ધન અને નાની,ઋણ
  • D
    મોટી,ઋણ અને મોટી,ધન

Explore More

Similar Questions

વિધાન: વિદ્યુતચુંબકો નરમ લોખંડના બનેલા હોય છે.
કારણ: નરમ લોખંડની કોએર્સિવિટી (coercivity) ઓછી હોય છે.

ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી $(\chi)$ નો નિરપેક્ષ તાપમાન $(T)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયો છે?

ચાંદી જેવા ડાયામેગ્નેટિક પદાર્થનો એક પાતળો,હલકો સળિયો સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તે તેની લંબાઈ સાથે કેવી રીતે ગોઠવાશે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (પદાર્થ)યાદી-$II$ (સસેપ્ટિબિલિટી $(\chi)$)
$A$. ડાયામેગ્નેટિક$I$. $\chi=0$
$B$. ફેરોમેગ્નેટિક$II$. $0 > \chi \geq -1$
$C$. પેરામેગ્નેટિક$III$. $\chi >> 1$
$D$. નોન-મેગ્નેટિક$IV$. $0 < \chi < \varepsilon$ (એક નાની ધન સંખ્યા)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે,તો તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo