નમૂનાનું મેગ્નેટાઈઝેશન (ચુંબકીયકરણ) એટલે શું?

  • A
    એકમ કદ દીઠ ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ.
  • B
    એકમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દીઠ નમૂનાનું કદ.
  • C
    ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવ પ્રબળતાનો ગુણોત્તર.
  • D
    ધ્રુવ પ્રબળતા અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર.

Explore More

Similar Questions

જો $M$ એ પદાર્થમાં પ્રેરિત મેગ્નેટાઇઝેશન હોય,$H$ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હોય,અને $B$ એ પદાર્થની અંદરનું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય,તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો છે? $(\mu_0 = \text{મુક્ત અવકાશની પરમિયેબિલિટી})$

એક સોલેનોઇડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો ગર્ભ (core) છે. સોલેનોઇડના આંટાઓ ગર્ભથી અલગ કરેલા છે અને તેમાંથી $2 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $1000$ હોય,તો $(a) \; H$,$(b) \; M$,$(c) \; B$ અને $(d)$ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ $I_m$ ની ગણતરી કરો.

ચુંબકીય પરમીએબિલિટી (magnetic permeability) નો $S.I.$ એકમ કયો છે?

એક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર $B$ અને ચુંબકીય તીવ્રતા $H$ અનુક્રમે $1.6 \ T$ અને $1000 \ A/m$ માલૂમ પડે છે. પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $\mu_{r}$ ની ગણતરી કરો.

જો કોઈ માધ્યમની સાપેક્ષ પરમીએબિલિટી $0.85$ હોય,તો તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo