ઉપરની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $1,1$-ડાયફિનાઈલઈથિલીન
  • B
    $1,1$-ડાયફિનાઈલપ્રોપીન
  • C
    $1,2$-ડાયફિનાઈલપ્રોપીન
  • D
    $1$-ઈથોક્સી-$1$-ફિનાઈલ-$2$-મિથાઈલપ્રોપીન

Explore More

Similar Questions

$CH_3CH_2Br$ માં $C-Br$ બંધનું સમવિભાજન (homolytic) અને વિષમવિભાજન (heterolytic) લખો.

નીચેની પ્રક્રિયાની ક્રિયાવિધિ ઓળખો:

Difficult
View Solution

પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

નીપજ શું છે:

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને યોગ્ય સંબંધ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ વિસ્થાપન પ્રક્રિયા $(p)$ $CH_2=CH_2 + Br_2 \to CH_2Br-CH_2Br$
$(ii)$ યોગશીલ પ્રક્રિયા $(q)$ $C_6H_6 + NO_2^+ \to C_6H_5NO_2 + H^+$
$(iii)$ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા $(r)$ $CH_3Cl + NaOH \to CH_3OH + NaCl$
$(iv)$ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા $(s)$ $CH_3CH_2OH \xrightarrow[\Delta]{Al_2O_3} CH_2=CH_2$
$(v)$ વિલોપન પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo