નીચે આપેલા લીલના વર્ગોને તેમના લાક્ષણિક રંગો સાથે જોડો:
$A.$ સાયનોફાયસી $a.$ લીલો રંગ
$B.$ ક્લોરોફાયસી $b.$ વાદળી-લીલો રંગ
$C.$ ફીઓફાયસી $c.$ લાલ રંગ
$D.$ રોડોફાયસી $d.$ કથ્થઈ રંગ

  • A
    $A-a, B-b, C-c, D-d$
  • B
    $A-b, B-a, C-d, D-c$
  • C
    $A-b, B-a, C-c, D-d$
  • D
    $A-d, B-b, C-a, D-b$

Explore More

Similar Questions

કઈ લીલ એક-દ્વિવિધ (haplo-diplontic) જીવનચક્ર દર્શાવે છે?

વસાહતી લીલનું ઉદાહરણ કયું છે?

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો ધરાવતી લીલ કેવા પ્રકારનું પોષણ ધરાવે છે?

નીચેનામાંથી કયા ઘટકો લીલની કોષદીવાલમાં જોવા મળે છે?
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4)$ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા માત્ર ફલિતાંડ દ્વારા જ દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo