મેલેકાઈટ કઈ ધાતુની ખનીજ છે?

  • A
    આયર્ન
  • B
    કૉપર
  • C
    કૅલ્શિયમ
  • D
    ઍલ્યુમિનિયમ

Explore More

Similar Questions

બેયરની પદ્ધતિ દ્વારા મેળવેલા એલ્યુમિનામાં આશરે $.......\, \%$ અશુદ્ધિ રહે છે. ($\%$ માં)

વધુ સક્રિય ધાતુઓના ઓક્સાઈડનું રિડક્શન કાર્બન દ્વારા શા માટે કરી શકાતું નથી?

નીચેનામાંથી કઈ કાચી ધાતુ ઓક્સાઈડ સ્વરૂપમાં છે?

લોખંડની કાચી ધાતુ (અયસ્ક) કઈ છે?

$(a)$ કેલ્સિનેશન અને રોસ્ટિંગ (ભુંજવન) વચ્ચેના બે તફાવત કોષ્ટક સ્વરૂપે લખો.
$(b)$ નીચેનાને રિડક્શન કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
$(i)$ ઓછી સક્રિય ધાતુઓના ઓક્સાઇડ.
$(ii)$ મધ્યમ સક્રિય ધાતુઓના ઓક્સાઇડ.
$(iii)$ વધુ સક્રિય ધાતુઓના ઓક્સાઇડ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo