નર મચ્છર $(Anopheles)$ મેલેરિયાના પરોપજીવીનું વહન કરતું નથી કારણ કે

  • A
    તેમાં રુધિર ચૂસવા માટેના મુખાગો હોતા નથી
  • B
    તેને તાવ આવે છે
  • C
    તે પરોપજીવીને વહન કરવા માટે ખૂબ નાનું છે
  • D
    પરોપજીવી તેના જઠરમાં નાશ પામે છે

Explore More

Similar Questions

જો તમામ તળાવો અને ખાબોચિયા નાશ પામે,તો કયા સજીવનો નાશ થવાની સંભાવના છે?

માનવ-$Plasmodium$ જીવનચક્રમાં નીચેનામાંથી કઈ અવસ્થા અમીબોઇડ અવસ્થા તરીકે ઓળખાય છે?

મેટાક્રિપ્ટોમેરોઝુઆઇટ (metacryptozoites) ના વિકાસ માટે,પરોપજીવી:

હિમોઝોઈન એ મેલેરિયાના કિસ્સામાં બનતો ઝેરી પદાર્થ છે. તે કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

હિમોઝાઇન $(Hemozoin)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo