જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) માં $DNA$ નું મેનીપ્યુલેશન કોની શોધને કારણે શક્ય બન્યું?

  • A
    રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ
  • B
    $DNA$ લાયગેઝ
  • C
    ટ્રાન્સક્રિપ્ટેઝ
  • D
    પ્રાઇમેઝ

Explore More

Similar Questions

જિનેટિક એન્જિનિયરિંગના પ્રયોગમાં,રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ શેના માટે કરી શકાય છે?

પ્લાઝમિડ:

દરિયાઈ વનસ્પતિઓ (sea weeds) માંથી મેળવેલ એગરોઝનો ઉપયોગ શેમાં થાય છે?

રિસ્ટ્રીક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફીઝમ $(RFLP)$ ના પૃથકકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
$1$. ઈલેક્ટ્રોફોરેસીસ
$2$. ઈલેક્ટ્રોપોરેશન
$3$. મિથાઈલેશન
$4$. રિસ્ટ્રીક્શન ડાઈજેશન

ક્લોનિંગ વાહક $pBR322$ કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ઓળખ જગ્યાઓ (recognition sites) ધરાવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo